About Us
About Us ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા સરળતાથી
પ્રાપ્ત થઇ શકે તે માટે ગામમાં તા. 01/01/1987. થી શ્રી મહાકાળી માધ્યમિક શાળા શરુ કરવામાં આવેલ છે. તેની વિગતવાર માહિતી આ મુજબ છે. શાળા દર્શન v શાળાનું નામ : શ્રી મહાકાળી માધ્યમિક શાળા v શાળા સ્થાપના તારીખ : 01/01/1987 v શાળા ડાયસ કોડ : 24170301506 v સંકુલ નું નામ : 2 ( દર્શન) v તાલુકા મુખ્ય મથકથી શાળાનું અંતર : 9 કિ .મી. v શાળાનો પ્રકાર (કુમાર/કન્યા/મિશ્ર) : મિશ્ર v હાલ કેટલા ધોરણ છે : 9 થી 10 v રજીસ્ટર સંખ્યા : કુમાર : 51 કન્યા : 77 કુલ : 128