About Us

About Us


              ગામમાં માધ્યમિક શિક્ષણની સુવિધા સરળતાથી પ્રાપ્ત થઇ શકે તે માટે ગામમાં તા. 01/01/1987. થી શ્રી મહાકાળી માધ્યમિક શાળા શરુ કરવામાં આવેલ છે. તેની વિગતવાર માહિતી આ મુજબ છે.

   
શાળા દર્શન

v શાળાનું નામ : શ્રી મહાકાળી  માધ્યમિક શાળા
v શાળા સ્થાપના તારીખ : 01/01/1987
v  શાળા ડાયસ કોડ : 24170301506
v સંકુલ નું નામ : 2 (દર્શન)
v તાલુકા મુખ્ય મથકથી શાળાનું અંતર : 9 કિ.મી.
v શાળાનો પ્રકાર (કુમાર/કન્યા/મિશ્ર) : મિશ્ર
v હાલ કેટલા ધોરણ છે : 9 થી 10
v રજીસ્ટર સંખ્યા : કુમાર : 51 કન્યા : 77 કુલ : 128

Post a Comment